હિન્દુ ધર્મમાં દેવી-દેવતા, પૂજા પાઠ, મંદિર વગેરેનું ખૂબ જ મહત્વ છેઅને જો તમે ધ્યાન આપ્યું હશે તો ખબર હશે કે જ્યારે પણ કોઈ મંદિરની અંદરપ્રવેશ કરીએ છીએ ત્યારે ત્યાં લાગેલી ઘંટડીને જરૂર વગાડીએ છે. વાસ્તવમાંતમે જોયું હશે કે જ્યારે પણ આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ તો પ્રવેશકરતાંની સાથે મંદિરના દ્વાર પર અથવા તો મંદિરમાં અંદર જતાં જ જે ચીજ નજરઆવે છે તે છે ઘંટડીઓ. સામાન્ય રીતે ભગવાનનાં દર્શન માટે આવતાં દરેક ભક્તઘંટડી જરૂરથી વગાડે છે અને ભગવાનના દર્શન કર્યા પછી પાછા ફરતા સમયે પણઘંટડી જરૂરથી વગાડે છે.
જો તમે પણ હિન્દુ સમુદાયમાં છો અને તમે પણ મંદિરની અંદર જરૂર ગયા હશોઅને તમે પણ મંદિરમાં જઈને ઘંટડી જરૂરથી વગાડી હશે. પરંતુ શું તમે ક્યારેયવિચાર કર્યો છે કે મંદિરની અંદર ઘંટડીઓ કેમ લગાવવામાં આવે છે? શુ તેના પાછળકોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બસ ધાર્મિક કારણોથી લગાવવામાં આવે છે.
જો તમે પણ હિન્દુ સમુદાયમાં છો અને તમે પણ મંદિરની અંદર જરૂર ગયા હશોઅને તમે પણ મંદિરમાં જઈને ઘંટડી જરૂરથી વગાડી હશે. પરંતુ શું તમે ક્યારેયવિચાર કર્યો છે કે મંદિરની અંદર ઘંટડીઓ કેમ લગાવવામાં આવે છે? શુ તેના પાછળકોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બસ ધાર્મિક કારણોથી લગાવવામાં આવે છે.
માત્ર એટલું જ નહિ પરંતુ ઘંટડી લગાવવાથી તે સ્થાન પર નકારાત્મક અને ખરાબશક્તિ દૂર થાય છે. એવું પણ માનવામાં આવ્યું છે કે ઘંટડી લગાવવાથી મંદિરમાંસ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિમાં ચેતના જાગૃત થાય છે. ત્યારબાદ તેમની પૂજાઅને આરાધના વધારે ફળદાયક અને પ્રભાવશાળી બની રહે છે. પુરાણોમાં કહેવામાંઆવ્યું છે કે મંદિરોમાં ઘંટ વગાડવાથી માણસો દ્વારા કરવામાં આવેલા દરેક પાપદૂર થઈ જાય છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે મંદિરની બહારલગાવવામાં ઘંટને કાળનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. એવું કહેવામાંઆવ્યું છે કે જ્યારે ધરતી પર પ્રલય આવશે તે સમયે ઘંટડીનાં અવાજ જેવી ધ્વનિવાતાવરણમાં ગુંજશે.
શું છે તેનું વૈજ્ઞાનિક કારણ
સામાન્ય રીતે તો ઘંટડીઓ અનેક પ્રકારની હોય છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએજોવામાં આવે તો મુખ્ય રૂપથી ઘંટડીઓના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે, જે આપ્રકારથી છે, ગરુડ ઘંટી, દ્વાર ઘંટી, હાથ ઘંટી, અને ઘંટા. તે ઉપરાંત તમારીજાણકારી માટે જણાવી દઈએ તો મંદિરમાં ઘંટડીઓ ચાંદી, પીત્તળ અને પંચતત્વથીબનાવવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો જ્યારે પણ ઘંટડીવગાડીએ છીએ તે દરમિયાન તેમાંથી થતાં કંપન માંથી ધ્વનિ નીકળે છે અનેવાતાવરણમાં ઉપસ્થિત તમામ કીટાણુ અને વિષાણુઓને નષ્ટ કરે છે. માત્ર એટલું જનહીં પરંતુ તેના લીધે દરેક રીતે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સાથે જવ્યક્તિના શરીરમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. જેના લીધે વ્યક્તિનીબુદ્ધિ પ્રખર થાય છે.