આપણા સમાજમાં ઘણી એવી જુની પ્રથાઓ કે પરંપરાઓ છે જેને આપણા સમાજમાં આજે પણ ફોલો કરવામાં આવતી હોય છે. જોકે ઘણા લોકો આવી બાબતોમાં વિશ્વાસ નથી કરતા હોતા અને ફક્ત એક અંધવિશ્વાસ માનીને આવી પ્રથાઓથી દુર રહેતા હોય છે. આવી માન્યતાઓ પૈકીની એક માન્યતા છે કે શું શનિવારના દિવસે બુટ ચંપલ ખરીદવામાં આવે તો તેને શુભ ગણવા કે અશુભ? આ માન્યતા પાછળ શું કારણ છે? તેના વિશે આજના આઅ આર્ટિક્લમાં ચર્ચા કરીશું.
જેથી આઅ આર્ટિક્લને અંત સુધી જરૂરથી વાંચજો, જેથી આપને પણ આ બાબતની જાણકારી મળી રહે અને આ માહિતી આપને પસંદ આવે તો આઅ આર્ટિક્લને લાઈક જરૂરથી કર નાખજો અને દોસ્તો આપણાં આ પેજ પર આવી જ જાણકારી ભરેલી માહિતી લઈને આવતા રહીએ છીએ. જો આપને આવી માહિતી જોવી ગમતી હોય અને પેજને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો.
હવે મિત્રો વાત કરીએ કે શનિવારના દિવસે બુટ ચંપલ ખરીદવા જોઈએ કે નહીં? તો દોસ્તો સામાન્ય રીતે એવી માન્યતા છે કે શનિવારના દિવસે બુટ અથવા ચંપલ ખરીદવા અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આ દિવસે બુટ કે ચંપલ ખરીદવામાં આવે તો તેની ખરાબ અસર તમારા શનિ ગ્રહ પર પડે છે. હકીકતમાં શનિદેવનો સંબંધ પગ સાથે હોય છે, જેના કારણે શનિવારના દિવસે બુટ કે ચંપલ ખરીદવાથી શનિ ગ્રહનો પ્રભાવ તમારી ઉપર પડતો હોય છે અને તમારા જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ આવવા લાગતી હોય છે.
આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે શનિવારના દિવસે બુટ ચંપલ ખરીદવાથી તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. જો કે તમારે મજબુરીમાં આ દિવસે એટલે કે શનિવારના દિવસે બુટ ચંપલ ખરીદવા પડે છે તો તમારે કાળા રંગના બુટ ચંપલ ન ખરીદવા જોઈએ. મિત્રો ઘણા લોકો આ બાબતને અંતવિશ્વાસ માને છે, પરંતુ અમારો પ્રયત્ન એવો જ રહે છે કે આપણા સમાજમાં જે પણ માન્યતાઓ ચાલી આવે છે, તેના વિશે લોકોને જાણકારી આપવાનો પુરો પ્રયત્ન કરવો અને આ માન્યતાઓ સાથે સંકળાયેલા તથ્યો વિશે વાત કરવી. અમે આશા રાખીએ છીએ કે આપને આ માહિતી પસંદ આવી હશે.