સાંજ ના સમયે કોઈ ને ખબર નાં પડે એ રીતે કરીલેજો આ નાનકડું કામ, ચારે બાજુ થી ખુશીઓ ના સમાચાર મળવાના ચાલુ થઇ જશે

Posted by

આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા ૪ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેને તમે સૂર્યાસ્તના સમયે કરી શકો છો. જે ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સરળ છે અને તમે ઈચ્છો તો દરરોજ સૂર્યાસ્તના સમયે તેને સરળતાથી કરી શકો છો. જો આ ઉપાય કરો છો તો તેનાથી તમારા ઘર પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યા ક્યારે પણ ઉત્પન્ન થશે નહીં.

ચાલો જાણીએ તે ઉપાય ક્યાં છે

તમને જણાવી દઈએ કે જે પ્રકારે તમે પ્રાતઃકાળમાં સૂર્યોદયના સમયે સૂરજને જળ અર્પિત કરો છો તે પ્રકારથી જ સાંજના સૂર્યાસ્ત સમયે પણ તમે જળ ચડાવો છો તો તેમાં રાયના અમુક દાણા જરૂરથી ઉમેરી દો. જો આ ઉપાય તમે કરો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સાંજ થતા સમયે સમાપ્ત થઈ જશે.

તમે સાંજના સમયે સૂર્ય દેવને જળ ચઢાવ્યા બાદ જો સૂર્યદેવ માટે અગરબત્તી પ્રગટાવો છો અને પોતાના મનની ઇચ્છાઓ સૂર્યદેવને કહો છો તથા અગરબત્તી સૂર્યદેવ તરફ રાખીને તેમને ધૂપ આપો અને ત્યારબાદ અગરબત્તીને પોતાના ઘરમાં લગાવેલા તુલસી પાસે રાખી દેવી. જો તમે આ ઉપાય અપનાવો છો, તો તમારા મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ જશે.

સાંજના સમયે સૂર્યદેવને અલવિદા કહેવા માટે છત અથવા બાલ્કનીમાં એક દીવો જરૂરથી પ્રગટાવો. આ દીવો સૂર્યદેવના સન્માન અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે પ્રગટાવવામાં આવે છે. જ્યારે સૂર્યદેવને તે વાતની જાણ થશે તો તેઓ પોતાનું ધ્યાન તમારી તરફ અવશ્ય કેન્દ્રિત કરશે અને તમને સૂર્યદેવની કૃપા હંમેશા પ્રાપ્ત થતી રહેશે.

હજુ પણ આવી જ ઘણી જાણકારી અમે તમારા માટે લઈને આવતા રહીશું, જેમાં તમને વિસ્તારપૂર્વક વધુ માહિતી જણાવીશું. આવી જ ધાર્મિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *