મેષ રાશિ
રહ્યો હોય તો પણ થોડું અંકુશ લગાવો. કોઈ રમણીય સ્થળ પર પર્યટનનું આયોજન થશે. બપોર બાદ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારજનો માટે ખર્ચ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. વ્યક્તિગત જીવનની સાથે પોતાની જવાબદારીઓ અને કર્તવ્યને યોગ્ય રીતે નિભાવો.
તુલા રાશિ
આજે તમે નવા કાર્યની શરૂઆત કરી શકો છો. આજે તમારી કોઈ મનોકામના પુરી થઈ શકે છે, જેના લીધે મન પ્રસન્ન રહેશે. ઓફિસમાં જે પણ તમારા સહકર્મી છે, તેની સાથે અહંકારનો ટકરાવ કરવાથી બચવું. આજે તમારા શત્રુ પરાસ થશે. પ્રભાવમાં વૃદ્ધિ થશે. કોર્ટ કચરીના મામલામાં વિજય પ્રાપ્ત થશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
વૃશ્ચિક રાશિ
ધર્મ પ્રત્યે શ્રદ્ધા ભાવ રહેશે. ભાઈ બહેનો સાથે વ્યવહાર આજે વધારે સહયોગપુર્ણ અને પ્રેમ પુર્ણ રહેશે. વાણી ઉપર સંયમ રાખો. જે લોકો વેપાર કરી રહ્યા છે, તેમને દિવસના અંતમાં વ્યાપારિક મામલાને લઈને સચેત રહેવું જોઈએ. કારણકે આજે આર્થિક નુકસાની થઈ શકે છે. સ્વાસ્થ્યમાં દિનચર્યા બગડવાથી થાક મહેસુસ થશે. તમે અમુક હદ સુધી વ્યસ્ત રહી શકો છો. આજે તમે આળસ થી ઘેરાયેલા રહેશો. અમુક જરૂરી કામ તમે આગલા દિવસ માટે ટાળી શકો છો.
ધન રાશિ
સંપત્તિના સોદા લાભ આપશે. સમયની માંગણી છે કે તમે પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ રહો, નહિતર પરેશાની નો સામનો કરવો પડી શકે છે. સારા કર્મોથી તમારા પરિવારનું નામ ઊંચું થશે અને વડીલોના આશીર્વાદથી કાર્યમાં સફળતા મળશે. વેપારીઓને ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તથા વ્યાપારિક યાત્રાઓ સફળ રહેશે. નોકરી કરતા જાતકો માટે પ્રગતિની સંભાવના રહેલી છે. તમારી યોજનાઓ યોગ્ય માર્ગ ઉપર ચાલતી નજર આવશે.
મકર રાશિ
આજે તમને કોઈ ગેરસમજણ થઈ શકે છે. આજે તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. દૈનિક વ્યવસાયો માટે આવક ના નવા સ્ત્રોત બનશે. પરિવાર તરફથી પણ શુભ સમાચાર મળવાના સંકેત છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારા અધિકારોમાં વૃદ્ધિ થશે અને જવાબદારી વધશે. અમુક સંબંધોમાં કડવાશ ઉભી થવાની સંભાવના છે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થવાના યોગ છે.
કુંભ રાશિ
આજે તમને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અમુક લોકો તરફથી તમને ખુબ જ ઉપયોગી સલાહ મળી શકે છે. પારિવારિક સંપત્તિ સંબંધિત વિવાદ કોઈ મોટા અધિકારીની મધ્યસ્થતા થી ઉકેલી શકાશે. સાંજના સમયે દાન પુણ્યના કાર્યમાં સમય પસાર કરો અને કોઈ શુભ સમાચાર આવવાથી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. નવા લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે. અચાનક મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
મીન રાશિ
આજે ઉછીના આપેલા પૈસા પરત મળી શકે છે. રહસ્યની વાતો કોઈની સાથે શેર કરવી નહીં. ધાર્મિક તથા સામાજિક કાર્યમાં સહયોગ મળશે. રોજગારના ક્ષેત્રમાં ક્ષમતાઓમાં સુધારો આવશે અને નવા અવસર પ્રાપ્ત થશે. સાસરીયા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમના સહયોગથી જમીન મકાન સંબંધિત સમસ્યા ખતમ થશે. સમય થોડો વિપરીત પણ હોઈ શકે છે. તમે ઘરના સદસ્યોની ઈચ્છાઓને સમજવાની કોશિશમાં રહેશો. પરિવારની સાથે પસાર કરવામાં આવેલો સમય તમને આનંદ આપશે.