કન્યા સહીત આટલી રાશિ માટે આવી રહ્યો છે જાહોજલાલીનો સમય, નસીબનું પાનું રહેશે જોરમાં

Posted by

મેષ રાશિ

આજે તમારા ધન – યશ અને કીર્તિમાં વધારો થશે. નોકરીમાં તમારે વધારે કામ રહી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારા માન – પ્રતિષ્ઠામાં વધારો થશે. સગા – સંબંધીઓ સાથે આપસી વિવાદ વધી શકે છે. તમે ઘરમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. તમારી યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. તમારા સંતાનોથી તમને આનંદ રહેશે. પ્રેમ જીવનમાં ભરપૂર રોમાન્સ રહેશે. નોકરીમાં કોઈ કામના લીધે  તમે ખૂબ વધારે પરેશાન રહેશો.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોની રોજબરોજની મુશ્કેલીઓનો સરળતાથી હલ મળી રહેશે. તમારા કામના સ્થળે તમે સંતોષજનક પ્રદર્શન કરી શકશો. અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી તમે આનંદિત થઈ શકશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમે દુશ્મનો પર વિજય મેળવી શકશો. કોઈ જરૂરી નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ, તો આજ લઈ શકશો. તમારા જીવનસાથી અને મિત્રો સાથે સમય પસાર કરી શકશો.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોનું પ્રેમ જીવન ખુબજ રોમેન્ટિક રહેશે. બાળકો તરફથી ખુશી મળશે. ભાગીદારીના કામમાં આર્થિક ઉન્નતિની સંભાવના છે. માતાના આરોગ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ સમયે પોતાના નજીકના લોકો સાથે ખુબજ મજા કરો સાથેજ તમારા કામને સમયસર પુરા કરવાની કોશિશ કરવી. ઘરમાં કોઈ માંગલિક કામ થઈ શકે છે અથવા તેની તૈયારી થઈ શકે છે. ધીમી શરૂઆત હોય છતાં પણ કામમાં સફળતા મળશે.

કર્ક રાશિ

કામમાં વ્યસ્ત રહેવાથી સુયશ મળશે. આર્થિક બાબતોમાં સમજી-વિચારીને નિર્ણય લેવો, વધારે પડતા પૈસા ખર્ચ થઈ શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળી શકે છે. તમારી કામ કરવાની યોજનાઓનો વિસ્તાર થઈ શકશે.  દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. રાજનીતિમાં ફાયદાના મોકા આવી શકે છે. વેપાર-ધંધાની બાબતે સામાન્ય દિવસ રહેશે.  પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરવા. રાજનીતિજ્ઞ લોકો માટે ખૂબજ લાભદાયક દિવસ રહેશે.

સિંહ રાશિ

આજે વેપારધંધામાં વધારો થઈ શકશે. પિતા તરફથી સહયોગ મળી શકે છે. પૈસાનું રોકાણ કરવા માટે દિવસ સારો રહેશે. કોઈ નજીકના સ્થળ સુધી યાત્રા શકે છે. તમારા કામમાં તમને સફળતા ન મળવાથી તમારો સ્વભાવ ચીડિયો બની જશે. નિરાશ થઇ શકો છો. વાદ-વિવાદથી દૂર રહેવું. સંકટમાંથી મુક્ત થઇ શકશો. તમારા કામના ક્ષેત્રે દિવસ અનુકૂળ રહેશે. કેટલાક લોકોની નજર તમાર આ પર હોઈ શકે છે, તેથી તમારા કામમાં અને વાણી ઉપર ધ્યાન આપવું જોઈએ.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોને આજે કેટલીક નવી વાતોની ખબર પડી શકે. કામના ક્ષેત્રમાં તમારૂ પ્રદર્શન સારુ રહેશે તેને લીધે તમે સફળતા મેળવી શકશો. નવા લોકો સાથે સંપર્કો વધારવા જે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકશે. લાંબા સમયથી રહેલા સંકટ દૂર થઇ શકશે. ઘન લાભ થવાનો યોગ છે. તમારૂ વર્ચસ્વ જોઈને તમારા દુશ્મનો શાંત રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, અને એ લોકો તમારી મદદ પણ કરી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોને કામના સ્થળે બધું સરળતાથી ચાલતું રહેશે. કોઈ જગ્યાએથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપાર-ધંધામાં ફાયદો થઈ શકે છે. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. તમારી કુશળતાથી લોકોને પ્રભાવિત કરી શકશો. બાંધકામના કામમાં અડચણનો યોગ બની રહ્યો છે. સગા સંબંધીઓ અને મિત્રોનો સહયોગ મળી શકશે. લેખન કાર્ય માટે દિવસ સારો છે. જીવનસાથી થી તમે ખુશ થઈ શકશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પિતાના આરોગ્યમાં સુધારો જોવા મળી શકશે. પારિવારિક જીવનમાં વિચારીને બોલવું નહીંતર મતભેદ થઈ શકે છે. આજે સમાજમાં તમારા માન તથા યશમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. દુશ્મનોથી ડર રહેશે. તમારા પ્રિય વ્યક્તિ તમારાથી અસંતુષ્ટ રહેશે. માંગલિક કામના આયોજનમાં પૈસાનો ખર્ચ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે, ઉધાર લેવો નહીં. કોમ્પ્યુટર તેમજ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી તકો મળી શકશે.

ધન રાશિ

ધન રાશિના લોકોએ આજે કોઈ પણ વિવાદને વધારવાને બદલે,  મૈત્રી સંબંધથી ઉકેલ લાવવાની કોશિશ કરવી. એક સાથે ઘણા બધા વિષયોમાં તમારૂ મન રહેશે. વિચાર્યા વગર કામ કરવાથી નુકસાન થવાની સંભાવના રહે છે.  કામની પ્રાથમિકતા નક્કી કરવી, એનાથી તમે વિચારેલા કામ આજે પૂરાં થશે. પ્રેમ જીવન સારું રહેશે. અચાનક જ તમારા કામમાં મોટી અડચણો આવવા લાગશે.

મકર રાશિ

આજે તમારું કામ દરકિનાર થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત થઈ શકશે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા યોજના માટે કામ શરૂ કરવું શુભ રહેશે. તમારી બેદરકારીથી રોગ અને સંકટનો ભય રહી શકે છે. નાના ભાઈ બહેનો અને સાથી કર્મચારીનો પૂરો સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે પ્રેમ વધશે તેમજ તમારા સંબંધમાં મધુરતા રહેશે.

કુંભ રાશિ

આજે તમારા જીવનસાથી સાથે સમયના અભાવની ફરિયાદ રહી શકે છે, પરંતુ વસ્તુઓ જલ્દીથી પોતાના સ્થળ પર આવી જાય છે. તમે તમારા પ્રભાવ અને બુદ્ધિથી લાભ મેળવી શકશો. અટકાયેલા કામ પુરા થશે. આથી રોકાણમાં નુકશાન થવાનો ડર રહેશે. માતાનું આરોગ્ય સારું ન રહેવાથી ચિંતા વધશે. યાત્રા મંગલકારી રહી શકે છે. તમારા માથા ઉપર ચંદનનું તિલક લગાવવું, તમારો દિવસ શુભ રહેશે.

મીન રાશિ

આજે તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓથી છુટકારો મળી શકશે. કામના સ્થળે મુંઝવણ અને પરેશાની થઇ શકે છે, ધીરજથી કામ કરવું. આજ તમારા પ્રયત્નોમાં યશથી વધારો થશે. મિત્રો સાથે મુલાકાતના યોગ છે. દુશ્મનો હારી જશે. પ્રેમ જીવનની બાબતમાં દિવસ સારો છે, પરંતુ પ્રેમી પર કોઈ દબાવ આવવા દેવો નહીં. કોઈ પારિવારિક રહસ્ય ખૂલવાથી તમે આશ્ચર્ય ચકિત થઇ શકો છો. નોકરીમાં પ્રમોશન માટેના ચાન્સ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *