આટલી રાશી પર વરસશે સાઈબાબાની કૃપા, જાદુઈ છડીની જેમ બદલાશે કિસ્મત

Posted by

મેષ રાશિ

આજના દિવસે તમારા માનસન્માન અને અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પોતાની રોજની આવક મેળવવા માટે ખુબજ મહેનત કરવી પડશે. તમારે તમારા દિલની વાત સાંભળીને કોઈ સામાજિક સંસ્થાને મદદ કરવી જોઈએ. એ પુણ્યના કામથી જેટલી ખુશી મદદ લેવા વાળાને મળશે એટલી જ ખુશી તમને મળશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ ગુસ્સામાં રહેશે.

વૃષભ રાશિ

પારિવારિક વાતાવરણ સારું રહેવાની સંભાવના છે. મિત્રોનો સહયોગ મળી શકશે. ખર્ચાઓ વધશે. લગ્નજીવનમાં તણાવ અને તમારા જીવન સાથીનું આરોગ્ય પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કામની બાબતે તમને સફળતા મળશે અને વિરોધીઓ તમારા પર છવાયેલા રહેશે. વ્યવસાયમાં ભાગીદારીના કામમાં લાભ મળશે.  તમારા કાગળિયાને લગતા કામ પૂરા કરી નાખવા. તમારા સંબંધીઓ સાથેની મુલાકાત તમે વિચાર્યું હશે એના કરતાં વધારે સારી રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે તણાવ ભરેલો અને ગડબડ વાળો રહેશે. જો તમે ખૂબ જ વધારે મહેનત કરશો તો ફળ અવશ્ય મળશે. એ લોકો પર નજર રાખવી કે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે, અથવા તો એ લોકો તમને એવી જાણકારી આપે છે કે જે તમારા માટે નુકસાનદાયક હોય. તમારે પોતાના માટે સમય કાઢવો પડશે, કારણ કે તમે કામને લીધે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપી શકતા નથી.

કર્ક રાશિ

આજે તમારા પ્રેમમાં વધારો થશે. સંતાન તરફથી અથવા સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કોઈપણ જગ્યાએ કરાર કરવા માટે અથવા સાઇન કરવા માટે જઈ રહ્યા હોવ તો માતા અને કુળદેવીના આશીર્વાદ લેવા તમારા માટે ફાયદાકારક રહેશે. પારિવારિક મુશ્કેલીઓ દૂર થશે. નવો વેપાર સરું કરવા માટે શુભ દિવસ છે. પરંતુ પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું. બિનજરૂરી ચર્ચામાં ન પડવું. તમારે સકારાત્મક રહેવું પડશે.

સિંહ રાશી

આર્થિક તેમજ વ્યવસાયિક આયોજન કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે પ્રસન્ન અને આનંદિત રહેશો. મિત્રો તેમજ સગા-સંબંધી સાથે ફરવા માટેનો પ્લાન બનાવી શકશો. જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવાનું વિચારી રહ્યા હોય એ લોકો એ આવનારી પરીક્ષા માટે તૈયારી રાખવી પડશે. તમારી એકાગ્રતા ભંગ ન થવા દેવી. સ્ત્રી પક્ષને ધનલાભ મળશે અને તમને નવા કામમાં સહયોગ મળશે.

કન્યા રાશિ

આજે તમારે તમારા પાર્ટનરની ભાવનાઓને સમજવી. ખર્ચા માટેના યોગ રહેશે. બજેટનું ધ્યાન રાખીને કામ કરવું. તમારી ઈચ્છા કરવા માટે આજે તમને દેખીતી અથવા અણ દેખીતી રીતે નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે. જીવનસાથી સાથે વાદવિવાદ ઘટાડવાના પ્રયત્નો કરવા. આજના દિવસે ગુસ્સો કરો તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. એનાથી તમારા કામ બગડશે. માનસિક તણાવ અનુભવી શકો છો. તમારે પ્રયત્નો કરવા કે વધારે સમય સુધી તમે ન જાગો.

તુલા રાશિ

આજે તમે જે કોઈપણ કામ કરવામાં હોય એ કામ સફળ બનશે. આજે તમને લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ મળશે. પારિવારિક બાબતે પ્રેમ અને સદ્ભાવ મળશે. તમે એક મોટા ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરી શકો છો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયિક રીતે સંજોગો અનુકૂળ રહેશે. સાર્વજનિક ક્ષેત્રના લોકો આરામ અનુભવશે. પ્રેમ માટે સમય સારો છે. કોઈ નવું કામ શીખવાનો ચાન્સ મળશે.

વૃશ્ચિક રાશિ

પરિવારમાં પ્રેમ અને સહયોગ મળશે. આજે તમારી હોય જો ઇચ્છા પૂરી થઈ શકે છે. તમારા પ્રયત્નોને અંજામ આપવાનો સારો સમય છે, પરંતુ કોઈ એવી વસ્તુમાં રોકાણથી બચવું જોઈએ કે જેના વિશે આપણે કોઈ જાણકારી ન હોય. ઓફિસમાં ન ઇચ્છવા છતાં પણ તમારે જવાબદારીઓનો ભાર ઉઠાવવું પડશે. કારોબારમાં લાભ તેમજ નોકરીમાં પ્રોત્સાહન મેળવી શકશો. વિદ્યાર્થીઓ એ તેના અભ્યાસમાં ધ્યાન આપવું પડશે.

ધન રાશિ

જીવનના કેટલાક અટકેલા કામ માટે તમે વધારે પડતા ચિંતિત દેખાશો. આજે તમારી મિલકતને લગતા કામમાં મિશ્ર અસર થવા છતાં પ્રોફેશનલ અને આર્થિક બાબતોમાં ફાયદો મળી શકશે. અચાનક પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તમારા કામના ક્ષેત્રે સક્રિયતા વધારવી પડશે. તમારે શાંતિથી તમારા બધા કામ કરવા પડશે તો જ તમારા કામ સફળ બનશે.

મકર રાશિ

પૈતૃક સંપત્તિથી લાભ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને નવા વિચારો સાથે તમે કામ શરૂ કરશો, જેનાથી તમને સારા પરિણામો મળશે. પરિવારમાં આજનો દિવસ તમારા માટે વધારે સારો રહેશે. આજનો દિવસ ચુનોતીઓ વાળો રહેશે પરંતુ તેનો તમને સામનો કરી શકશો. માતા તરફથી ખૂબ જ પ્રેમ મળશે. તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે બધી મુશ્કેલીઓ સહાન કરી અને આગળના સારા સમયની રાહ જોવી.

કુંભ રાશિ

આજે ઘરે મહેમાનો આવી શકે છે. વાત ચિતમાં તમારે ગુસ્સાવાળા શબ્દ નો ઉપયોગ ન કરવો. તમારો સમજદાર સ્વભાવ તમને પોતાના જીવનસાથી સાથે ગેરસમજણને દૂર કરવામાં મદદ કરશે. કોઈ જુની સમસ્યાને લઈને મુશ્કેલી આવી શકે છે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. તમારી આવકમાં તમારી ઈચ્છા પ્રમાણે સુધારો આવવાની શક્યતા રહેલી છે. આજે તમારૂ પારિવારિક જીવન સુખી રહેશે.

મીન રાશિ

તમારા આરોગ્યને લાભ મળશે. બધા કાર્યો મનોબળથી કરશો. તમારા અંગત પ્રયત્નોથી તમને સફળતા મળશે. તમારું ભાગ્ય ચમકશે અને ફરવા જવાના ચાન્સ મળશે. આજે મહેનત થોડી વધારે કરવી. ખર્ચાઓને લઈને ચિંતા થઈ શકે છે. તમારુ મન ખુશ રહેશે અને નવી ઊર્જા સાથે આજનો દિવસ પસાર કરી શકશો. ઉત્તમ વૈવાહિક સુખ મળી શકશે. પરંતુ કેટલાક લોકોની દખલઅંદાજી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *