100 વર્ષો પછી બની રહિયો છે. મહાસંયોગ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની કૃપા થઈ ડિસેમ્બર મહિનામાં આ ૩ રાશિઓની ખુશી જશે કિસ્મત ના તાળા

Posted by

“પૈસા પૈસા ક્યાં કરતી હૈ, પૈસે પે કયું મરતી હૈ?” આવી વાત તો ફક્ત ગીતમાં જ સારી લાગે છે. હકીકત તો એવી છે કે પૈસા આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયેલ છે. હવે તો જેટલા પણ પૈસા મળે તેટલા ઓછા પડે છે. તેમાં દરેક લોકો પૈસા માટે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં પણ પૈસા મળતા નથી. હકીકતમાં પૈસા કમાવામાં મહેનત અને ટેલેન્ટ ની સાથે નસીબનો સાથ મળવો પણ ખુબ જ જરૂરી હોય છે. હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા રહે છે તેને ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

 

માં લક્ષ્મીની કૃપા અને ધનલાભ જેવી ચીજો ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અને તમારી રાશિ પર નિર્ભર કરે છે. તમે પણ નોટિસ કર્યું હશે કે કોઈ મહિનામાં તમને પૈસાનો ખુબ જ મોટો લાભ થાય છે, તો કોઈ મહિનામાં બિલકુલ કમાણી થતી નથી અથવા કોઈ મહિનામાં પૈસાની બચત થાય છે તો કોઈ મહિનામાં હદથી વધારે ખર્ચ થઈ જાય છે. સપ્ટેમ્બર મહિનામાં ૩ રાશિઓ વાળા લોકો માટે એક ખુશખબર છે. આ મહિનામાં તમારી ઉપર માં લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહેશે. અર્થાત્ આ મહિનામાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં.

 

વૃષભ રાશિ

આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સુખ અને ખુશીઓ લઈને આવશે. આ મહિનામાં માં લક્ષ્મી તમારી ઉપર ખાસ મહેરબાન રહેશે. તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થઇ શકે છે. મતલબ તમે એક થી વધારે જગ્યાએથી પૈસા કમાઇ શકો છો એટલું જ નહીં આ મહિનામાં તમને અચાનક કોઇ જગ્યાએથી ધન લાભ મળી શકે છે. જો તમે કોઈ વેપાર પ્રોપર્ટી અથવા વાહનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો તમારા માટે લાભકારી છે. આ મહિનામાં જે જગ્યાએ તમે પૈસા લગાવશો ત્યાંથી તમને ધનલાભ થશે. સપ્ટેમ્બર મહિનામાં દર શુક્રવારે લક્ષ્મીજીનાં નામનું વ્રત રાખવું તમારા માટે લાભકારી રહેશે.

 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો આર્થિક દૃષ્ટિએ તે ખુબ જ સારો રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. વેપાર કરતા લોકોને વેપારમાં ખુબ જ મોટો નફો થશે. નોકરી કરતા લોકોને પ્રગતિ મળી શકે છે. આ મહિનામાં તમારી ઉપર કામનો બોજ થોડો વધી શકે છે, પરંતુ તમારે મહેનત કરવાથી ગભરાવું નહીં. આ મહેનતનું તમને ખુબ જ મીઠું ફળ ધનના રૂપમાં મળી શકે છે. માં લક્ષ્મીજીનાં આશીર્વાદ તમારી ઉપર રહેશે. હવે તમારે બસ પોતાની આવડત અને મહેનતથી પૈસાનો વરસાદ ઘરમાં કરવાનો છે.

 

કર્ક રાશિ

આ રાશિના જાતકો ઉપર માં લક્ષ્મી સપ્ટેમ્બર મહિનામાં મહેરબાન રહેશે. તમારા અટવાયેલા પૈસા તમને આ મહિનામાં પરત મળવાના યોગ બની રહ્યા છે. વળી વેપાર વધારવા વિશે વિચારી રહ્યા છો તો આ મહિનો વધારે યોગ્ય રહેશે. વળી નોકરીમાં બદલાવ કરવા પર આ રાશિના લોકોને ખુબ જ મોટો ફાયદો મળશે. ખાસ કરીને જે લોકો સહકારી ક્ષેત્ર સાથે કામ કરે છે તેમને એકસ્ટ્રા ઈન્કમ થઈ શકે છે. અચાનક ધન લાભના અવસર પર નજર આવી રહ્યા છે. આ મહિનામાં ધન અર્જિત કરવાનો કોઈ પણ અવસર હાથમાંથી જવા દેવો નહીં. બધા અવસરનો પુર્ણ લાભ ઉઠાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *