આ રાશીઓ માટે આવનારા ૭૬ કલાક બનવાના છે જેકપોટ, વૃષિક અને અન્ય આ રાશિ થઈ જશે માલામાલ

Posted by

મેષ રાશિ

આજે તમે ઘરના સમારકામમાં કાર્યશીલ રહેશો. ભણવામાં તમારા કોઈ સિનિયરની સલાહ તમને વધારે કામ લાગશે. તમારા માટે કાલ્પનિક સમયે છે. એટલા માટે રોમાન્સનો આનંદ લો, રોમાન્સમાં કલ્પના લાવવી તમારા માટે સારું રહેશે. મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે  પ્રવાસ પર જવું સારું રહેશે. તમારું કૌટુંબિક અને લગ્નજીવન સુમેળ વાળું રહેશે. વિદ્યાર્થીઓને કેટલાક સારા લાભ થવાની શક્યતા છે.

વૃષભ રાશી

આજે તમારી મુશ્કેલી વધવાની આશંકા છે. કોઈ જૂની વાતને લઈને તમારી ચિંતા વધશે. પરંતુ બાળકોની રમત ગમતથી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. બની શકે એટલો વધારે સમય ઘરમાં પસાર કરવો, એના લીધે બધાની સાથે તમારા સંબંધો સારા રહેશે. તમારી ભૂલોને સમજવાની તમે કોશિશ કરી શકો છો. જમીન-મિલકતના સોદામાં લાભ થશે. તમને તમારા ભાઈ બહેનોને લીધે લાભ થશે.

મિથુન રાશિ

આજે મિત્રો તથા સંબંધીઓની મદદ કરવાનો ચાન્સ તમને મળશે.  જીવનસાથીના વિચારોથી સહમત રહેશો. કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકશો. અભ્યાસ માટે સારો દિવસ રહેશે.  તમે તમારી શારીરિક સુંદરતા તરફ વધારે ધ્યાન આપશો અને તમારા મનપસંદ કપડા પહેરી શકશો. તમારા ખર્ચાઓ બેકાબૂ રહેશે માટે સમજદારીપૂર્વક ખર્ચાઓ કરવા. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. ખાવાપીવામાં વધારે ધ્યાન આપવું જોઈએ.

કર્ક રાશિ

તમારા જીવનસાથી આજે ફરિયાદના મૂડમાં રહેશે. કોઈ જગ્યાએ તીર્થયાત્રા પર જવાનો ચાન્સ મળી શકે છે. જો તમને તમારા કામ કરવાના સ્થળ ઉપર કોઈ મુશ્કેલી હોય તો તમારે તમારા ઉપરી અધિકારીઓને જણાવવી. તમારા ઉપરી અધિકારી સાથે તમારા કામ કરવાના સ્થળનું વાતાવરણ વધારે સારું બનાવવા વિશે વાત કરવી. તમને તમારા સંતાન તરફથી સહયોગ અને લાભ મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમારૂ આરોગ્ય સારું રહેશે. આવકમાં વધારો થવાથી મન ખુશ રહેશે.

સિંહ રાશિ

આજે કોઈ મોટું કામ કરવાનું તમારું મન થશે. મહેનતનું ફળ મળશે. બધા લોકોને તમારા મનની વાત જણાવવાથી તમને નુકસાન થઈ શકશે. સુખ-સુવિધાની વસ્તુઓ પર વધારે પૈસા ખર્ચ થશે. તમારી પ્રગતિથી તમારા વિરોધીઓ નાખુશ રહેશે. કારીગર સાથે તમારા વધારે સારા સંબંધ બની રહેશે અને તાલમેળ પણ સારો રહેશે. તમારા ભાઈ બહેન તમારો સાથ આપશે. તમારુ લગ્નજીવન સામાન્ય રહેશે.

કન્યા રાશિ

આજે તમારા પરિવારજનોના ઉત્સાહમાં વધારો થાય એવા પ્રયત્નો કરી શકશો. ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં વધારે મધુરતા બની રહેશે. પ્રેમીઓને ભેટ મળશે. કોઈ સાથે વાતચીત કરતા સમયે વાણીને કાબૂમાં રાખવી. તમારે ભાવનાશીલ થવાથી બચવું જોઈએ. તમારે અને તમારા જીવનસાથીને લગ્નજીવનમાં પોતાનો અંગત સમય પસાર કરવાની જરૂર છે. તમારે તમારા નિયમિત કાર્યોને પુરા કરવા માટે વધારે પડતા પ્રયત્નો કરવા પડશે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકો પોતાની જવાબદારીઓથી દૂર રહી શકશે, પરંતુ મન વિચલિત ના કરવું. વધારે પડતી વસ્તુઓનો ઉકેલ ખૂબ જ સરળતાથી આવતો રહેશે. તમને કેટલાક નવા અનુભવો મળશે. આ રાશિના શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને ખૂબ જ સારા પરિણામ મળશે. પરિવારમાં કલેશ વાળા વાતાવરણને લીધે મન ઉદાસ રહેશે. ઇન્ટરવ્યુમાં સફળતા મળવાના યોગ છે. બીજાને પ્રભાવિત કરવાની કોશિશ કરી શકો છો.

વૃષીક રાશિ

આજે તમે કોઈ પણ નવી ઓફર માટે તૈયાર રહેશો. ખુશીઓ ગમે ત્યારે મળી શકે છે. નવા કોન્ટેક બનાવવાનો ચાન્સ મળી શકશે. કોઈને જોઈને પહેલી નજરમાં પ્રેમ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં તમે સફળ થશો. તમારે કોઈ પ્રકારના બદલાવ લાવવા પડશે પરંતુ એ બદલાવ તમારા માટે સારો નિર્ણય સાબિત થશે. કામની બાબતમાં મિશ્ર પરિણામ મળશે.

ધન રાશિ

આજે શરીરમાં સ્ફૂર્તિ અને પ્રફુલ્લિતાનો અભાવ રહેશે. તમારા પોતાના લોકો તમને દગો કરી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સત્તા મળી શકે છે. પરિવારજનોની મદદ કરવી પડશે. આજીવિકાના સ્ત્રોતમાં વધારો થશે. નાણાંની દ્રષ્ટિએ તમારા માટે એક મુશ્કેલ સમય રહેશે. તેમજ કેટલાક જૂના દેવા તમને મુશ્કેલીમાં મૂકી શકશે. તમારી ક્ષમતાને ઓળખીને તમારી કારકિર્દીની શરૂઆત કરવી. આરોગ્યમાં સુધારા માટેના યોગ છે. બીજા તરફ આકર્ષિત થઇ શકો છો.

મકર રાશિ

નોકરી ધંધાની બાબતમાં આજે મોટી મુશ્કેલીઓ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમીઓ માટે ખુશીઓ વાળો દિવસ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. પૈસાની બાબતમાં થોડી વધારે સાવધાની રાખવાની જરૂર છે. વડીલો દ્વારા તમારી સારસંભાળની પ્રશંસા કરવામાં આવશે. પરીક્ષાની તૈયારી કરતા લોકોએ મહેનત કરતું રહેવું. તમારા ભાગીદાર તમારા માટે કોઈ મોટો પ્લાન કરી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ આજે ધીરજ અને હોશિયારીથી કામ લેવું. ખૂબ જ જલ્દી તમને ગુસ્સો આવી જાય છે. પોતાની જાતને કાબુમાં રાખવી. તમારા કામ કરવાના સ્થળ પર વિવાદ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા ન આવવાથી મુશ્કેલીઓ વધશે. નાણાકીય વ્યવસ્થાપનમાં તમારા મહારથ અને હકારાત્મક વિચારધારાને લીધે તમે સરળતાથી તમારૂ નાણાકીય લક્ષ્ય મેળવી શકશો. અભ્યાસમાં તમારા પ્રદર્શનની બધા લોકો પ્રશંસા કરશે. પ્રેમ સંબંધોની શરૂઆત થઇ શકે છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ પોતાના વ્યવહારમાં નમ્રતા લાવવી. તમારો કારોબાર વધારવા માટે પૈસા ભેગા કરવામાં તમારો સમય પસાર થઈ શકે છે. જમીનને લગતા વિવાદોને લઈને ચિંતા રહેશે. તમારુ ભાવનાત્મક સેન્સર મજબૂત બનશે, જેને લીધે તમે તમારી આજુબાજુની ભાવનાઓ અને મૂડ પ્રત્યે વધારે સંવેદનશિલ રહેશો. પરિવારના બધા લોકો તમારી નિષ્પક્ષતાના વખાણ કરશે. તમારા વ્યવહારને લીધે કોઇ નજીકના માણસ પાસેથી સર્વશ્રેષ્ઠ લાભ મેળવવામાં સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *