આટલી રાશીને ફળશે નવું અઠવાડિયું, દરેક તમન્ના થશે પરિપૂર્ણ

Posted by

મેષ રાશિ

આ રાશિવાળાઓ માટે આ અઠવાડિયું સામાન્ય માંની શકાય છે. બેંકથી જોડાયેલ લેવડ દેવડમાં ઘણી સાવધાની રાખવી જોઈએ. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. ધર્મ કર્મની તરફ ધ્યાન આકૃષ્ટ થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. લખવા વાંચવાની બાબતમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમે તમારા કાર્યથી લોકોને પ્રભાવિત કરશો. આર્થિક બાબતના અધૂરા કાર્ય પૂર્ણ થશે. નોકરી કરનાર માટે થોડોક મુશ્કેલી વાળો સમય છે. વ્યવસાય કરનાર લોકો માટે આ સમય સામાન્ય રહેશે. વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. પ્રેમ કરનાર લોકો માટે આ સમય ખૂબ જ સારો છે. આ સમયે તમારી તબિયત બગડી શકે છે.

વૃષભ રાશી

આ રાશિવાળા માટે અઠવાડિયુ સામાન્ય નહીં રહે. ભૌતિક સુખમાં મુશ્કેલીઓ આવી શકે છે અને તે તમારી ચિંતાનું કારણ બની શકે છે. પરિવારમાં તનાવપૂર્ણ વાતાવરણ રહેશે. જેના કારણે તમારું મન કોઈ કાર્ય કરવામાં નહીં લાગે. સંતાનના કર્તવ્ય પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ આવી શકે છે. વ્યવસાયમાં કોઈ સંબંધીને ભાગીદાર ન બનાવવા જોઈએ. નોકરીમાં ઘણી મુશ્કેલીઓથી પસાર થવું પડશે. વિવાહિત જીવનમાં ખટપટ થશે. પ્રેમ સંબંધમાં કોઈ વચન ન આપવું જોઈએ.

મિથુન રાશિ

તમારા માટે આ અઠવાડિયું મધ્યમ માની શકાય છે. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. વ્યવસાયમાં ઉધારી ન કરવી જોઈએ. નોકરીમાં સ્થિરતા બનશે. બીજાના હિતને ધ્યાનમાં રાખીને જ પોતાનું કાર્ય કરવું જોઈએ. બિનજરૂરી ખર્ચાઓ ન કરવા જોઈએ. લખ વાંચવાની બાબતમાં લાભ થશે. ધર્મ કર્મની તરફ તમારું ધ્યાન જશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. સામાજિક કર્તવ્ય પૂર્ણ થશે. પરિવારિક વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ શકે છે. પ્રેમી યુગલો એકબીજા સાથે સમય પસાર કરશે.

કર્ક રાશિ

તમારા માટે આ અઠવાડિયું સામાન્ય નહીં રહે. મુશ્કેલીના વિશે વિચારવાને બદલે તમારે તેને દૂર કરવાનો વિચાર કરવો જોઈએ. જેને તમે પસંદ કરો છો, તેની સાથે તમારો વ્યવહાર તમારા સંબંધમાં કડવાહટ લાવી શકે છે. ઓફિસમાં તમારે કોઈ નાપસંદ કાર્ય કરવું પડી શકે છે. આ સમય તમારા માટે ધનાભાવનો સમય હશે. વ્યવસાય કરનારાઓ તેમજ નવો વ્યવસાય શરૂ કરનારાઓ માટે આ સમય સારો નથી. નોકરી કરનારાઓ માટે નોકરી બદલવાનો સમય સારો છે. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. જેને તમે પ્રેમ કરી રહ્યા છો, તેની સાથેની બધી શંકાઓ આજે દૂર થઈ શકે છે. કમરથી જોડાયેલી મુશ્કેલીઓ આવી શકે છે.

સિંહ રાશી

આ રાશિવાળાઓ માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. આ રાશિવાળાઓની બુદ્ધિમત્તાથી કરેલા કાર્યો અને ભાગ્યના પ્રબળ સહયોગથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. શિક્ષણના ક્ષેત્રમાં કામ કરનાર લોકોને સફળતા પ્રાપ્ત થશે. કોઈ જમીનના વિવાદથી બચવું જોઈએ. સ્ત્રીઓથી તમારે દૂર રહેવું જોઈએ. આર્થિક સ્થિતિ સુધારવા માટે બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ. કપડાના વ્યવસાયમાં ઘણો લાભ થઈ શકે છે. નોકરી કરનારાઓ એ પોતાના સહકર્મીઓ સાથે ઝઘડો ન કરવો જોઈએ. જીવનસાથી સાથે તનાવની સ્થિતિ રહેશે. પ્રેમ સંબંધોમાં સમજદારીથી કામ લેવું જોઈએ. કફની બીમારી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *