આ રાશિ માટે ૧૯ જાન્યુઆરી પછીનો સમય રહેશે ડાયમંડ જેવો, રૂપિયા પૈસાનો થશે વરસાદ

Posted by

સિંહ રાશિ

આજે તમે પૂરી લગનથી ગૂંચવાયેલી બાબતોને ઉકેલવાના પ્રયત્નો કરશો. આ સમયે તમારે તમારા દિલને બદલે મગજનું સાંભળવું. તમારા કામને પૂરી ગંભીરતાથી પૂરા કરવામાં સક્ષમ રહેશો. તમારી યોગ્યતા અને પ્રતિભા સારી રીતે લોકોની સામે આવશે. તમારી ઈચ્છા ન હોય છતાં પણ તમારે યાત્રા કરવી પડશે જેને લીધે તમારું મન ઉદાસ રહેશે. જેના તમને સકારાત્મક પરિણામો નહીં મળે. કોઈ નજીકના સંબંધી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા રહેશે. આ સમયે તમારા વિરોધીઓ સક્રિય રહેશે. વેપાર તેમજ કામકાજમાં બેદરકારી રાખવી નહીં. આ સમયે તમારે કોઈ મુશ્કેલી અથવા તો પરેશાનીનો સામનો કરવો પડશે. નોકરીમાં ઘણા લાંબા સમયથી અટકેલા પગાર વધારા અથવા તો પદ ઉન્નતિ માટેના સારા સમાચાર મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે. ઘરની વ્યવસ્થા પણ સુખદ રહેશે. પ્રેમ સંબંધો બહાર આવવાથી પરિવારમાં તણાવ રહેશે.

કન્યા રાશિ

આર્થિક પક્ષ સારો રહેશે. તમે તમારી કામ કરવાની કુશળતા અને કામ કરવાની ક્ષમતાથી બધા કાર્યો પૂરા કરવા માટે સક્ષમ રહેશો. આ સમયે તમારી મુલાકાત કેટલાક સકારાત્મક પ્રવૃત્તિ કરતા લોકો સાથે થશે. તેના સાનિધ્યમાં તમને કેટલીક મહત્વની વાતો શીખવાડવામાં આવશે. તમારી વાણીને ઉત્તેજિત અને વ્યવહારને કાબૂમાં રાખવા. નહીંતર તમે કારણ વગર કોઈ સાથે દુશ્મનાવટ કરી લેશો. અચાનક કોઈ ખર્ચા સામે આવશે. ગેરકાનૂની કામથી દૂર રહેવું. વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ કામ સરળતાથી પૂરા થવાથી જોશ રહેશે. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ખૂબ સારી રીતે પૂરી થઈ શકશે, પરંતુ રિસ્ક હોય એવા કામમાં વધારે રસ ન લેવો. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદો અને દુશ્મનાવટ દૂર થશે. અને ઘરની વ્યવસ્થા ફરીથી સુખદ બનશે.

તુલા રાશિ

ઘણા સમયથી અટકેલું કામ અડચણ વગર પૂરું થશે. આવકના સ્ત્રોત વધશે. આ સમયે વિરોધીઓ તમારું કંઈ બગાડી નહી શકે. યુવાનોને પરીક્ષા તેમજ કોઈ ઇન્ટરવ્યુમાં સફળતા પડવાની પૂરી સંભાવના છે. આ સમયે ટેક્સ અથવા તો સરકારી કામ સાથે જોડાયેલી કોઇ મુશ્કેલી આવી શકે છે, સારું રહેશે કે સમય રહેતા પરિસ્થિતિઓને કાબુમાં કરી લો. તમારા વિરોધીઓ કોઈ સાથે ગુપ્ત યોજના અથવા તો ષડયંત્ર રચી શકે છે, સાવધાન રહેવું. કામકાજમાં વધારો કરવાની યોજના જે ઘણા સમયથી અટકી પડેલી હતી તે આજે ફરીથી આગળ વધશે. આ સમયે કોઈપણ પ્રકારના ઉધાર સંબંધી લેવડ-દેવડ ન કરવી. નોકરી સાથે જોડાયેલા કામને ગંભીરતાથી લેવા, નહીંતર બેદરકારીથી પરિણામો ખરાબ આવી શકે છે. ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે લગ્ન સંબંધી વાતમાં અડચણો આવી શકે છે, માટે થોડા ધ્યાનથી વાતચીત કરવી.

વૃષીક રાશિ

માનસિક રીતે તમે સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો. બાળકોની કોઇ ખાસ સમસ્યાનો ઉકેલ આવવાથી રાહત મળશે. ગમે તેટલી મહેનત કરવી પડે પરંતુ તમે તમારા કામ પૂરા કરીને જ રાહતનો શ્વાસ લેશો. ઘરમાં નવી વસ્તુઓની ખરીદારી થઈ શકે છે. ઘરના વડીલોના માન-સન્માનમાં અભાવ ન આવવા દેવો. ઘરનો કોઈ ઈલેક્ટ્રીક સામાન ખરાબ થવાથી મોટો ખર્ચ થઈ શકે છે. યુવાનોએ બિનજરૂરી કામમાં સમય બરબાદ ન કરવો. કામના ક્ષેત્રે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તમારી ઈચ્છા મુજબનું વાતાવરણ બની રહેશે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી નોકરી મળવાની સંભાવના છે. તમારા કામના સ્થળે બદલાવ લાવવા સાથે જોડાયેલા કેટલાક કામ કરી શકો છો. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને તણાવ રહી શકે છે. પ્રેમસંબંધોમાં નજીકતા વધશે.

ધન રાશિ

કોઈ શુભ તેમજ ધાર્મિક કામમાં ખર્ચા કરીને તમને ખુશી મળશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કોર્ટ-કચેરી અથવા તો સામાજિક વિવાદોમાં તમે જીતી શકશો. ઘરની વ્યવસ્થા સારી બનાવવા સાથે જોડાયેલી યોજના બનાવી શકો છો. મિલકત સાથે જોડાયેલી બાબતોમાં અડચણ આવી શકે છે. તમારી વાતને સાચી સાબિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. કોઈ માંગલિક કામમાં સમય મર્યાદાનું ધ્યાન રાખવું. તમારે તમારી વિચારધારા બીજા પર ન થોપવી. કામના ક્ષેત્રે તમારે તમારી કામ કરવાની રીતમાં પરિવર્તન લાવવાની જરૂર છે. સમજી-વિચારીને કોઈ યોજનામાં રોકાણ કરવું. આકસ્મિક લાભ થવાની સંભાવના છે. એટલા માટે પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા. પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકઝોક રહેશે, તેમજ આપસી સંબંધોમાં વધારે મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં એક-બીજાની ભાવનાઓનું સન્માન કરવુ.

મકર રાશિ

આજે તમે ઘણી બધી નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે સારા વિકલ્પ મળી શકશે. કોઈ કામને પૂરા કરવા માટે બીજાને ભલામણ કરવા કરતા પોતાની રીતે જ તે કામ કરવા સારા રહેશે. ઘરેલુ બાબતોને પોતાની રીતે જ ઉકેલી લેવી, બીજાની દખલ અંદાજીથી કામ બગડી શકે છે. બાળકોની કોઇ જીદને લીધે તમે તણાવમાં રહેશો. વધારે પડતા ખર્ચ રહેવાને લીધે બજેટ બગડી શકે છે. કામના ક્ષેત્રે તમે સકારાત્મક રીતે કામ કરશો. તમારી સખત મહેનત અને પરિશ્રમથી કોઈ સિદ્ધિ મેળવવા માટે સમર્થ રહેશો. નોકરી કરતા લોકોએ પોતાના કામ જોશ અને ઉત્સાહથી કરવા, જેને લીધે ઓફિસરો વચ્ચે તમારો દબદબો બની રહે. ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. યુવાનોને ડેટિંગ માટેના ચાન્સ મળશે.

કુંભ રાશિ

મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલા કામ થવાની સંભાવના છે. તમારો આશાવાદી અને ખુશમિજાજ સ્વભાવ તમારી પ્રગતિમાં સહાયક બનશે. સંભાવના ઓના નવા દરવાજાઓ ખુલશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં નજીકતા રહેશે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ ઓની ખબર તમને મળવાથી તમે તણાવમાં રહેશો. ફોન ઉપર કોઈ અશુભ સમાચાર મળવાની આશંકા છે. આ સમયે તમારે માનસિક શાંતિ મેળવવા માટે કોઇ ધાર્મિક અથવા તો આધ્યાત્મિક સ્થળ ઉપર જઈને સમય પસાર કરવો તમારા માટે સારું રહેશે. વ્યવસાય સાથે જોડાયેલું કોઇ કાગડિયાને લગતું કામ કરવામાં સાવધાની રાખવી. આ સમયે કોઈ લોન લેવી નહિ તેના માટે સમય અનુકૂળ નથી. તમારા બધા કામ અડચણ વગર પૂરા થતા જશે. પારિવારિક જવાબદારી ઓને તમે ખુબ જ શાંતિથી પૂરી કરશો. તેમજ પરિવારના સભ્યો વચ્ચે સારું સામંજસ્ય બની રહેશે.

મીન રાશિ

આ સમયે વાહન ખરીદવા માટેના સારા યોગ બનેલા છે. ભૌતિક સુખમાં વધારો થશે. તમે તમારું કામ કઢાવવામાં હોશિયાર બનશો. સ્ત્રીવર્ગ ઘર તેમજ બહાર બંનેના કામને સારી રીતે પૂરા કરવામાં સમર્થ રહેશે. રૂપિયા પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલી બાબતોમાં સાવધાની રાખવી. તમારો સ્વભાવ નરમ રાખવો તેમજ બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. કોર્ટ કેસે અને કોઈ સામાજિક વિવાદ સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી રાખવી નહીં. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોઈ કર્મચારીની નકારાત્મક ગતિવિધિઓને લીધે કાર્યક્ષમતા ઓછી થઇ શકે છે. ઓફિસમાં પોતાની ફાઇલ તેમજ બીજા જરૂરી કાગળિયાને સારી રીતે સંભાળીને રાખવા. પતિ-પત્ની આપથી સામંજસ્યથી ઘરની વ્યવસ્થાને ખૂબ જ સારી બનાવી રાખશે. લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *