૩ ડીસેમ્બર ૨૦૨૨ પર બનશે વરીયાન યોગ, આ રાશિ હવે બનવાની છે પૈસાદાર

Posted by

મિથુન રાશી

આજે તમારે સાવધાન રહેવું પડશે. તમારો આજનો દિવસ ભાગદોડ અને કોઈ મહત્વની ચિંતામાં પસાર થશે, અને પૈસાનો પણ વધારે પડતો બગાડ થશે. આજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, તેને લીધે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે, પરંતુ તેનાથી તમને ખુશી મળશે. સંતાનો તરફથી સુખ મળશે. તમારા કામના ક્ષેત્રે કોઈ નવા સાધનોનો પ્રયોગ કરવો, જેનાથી તમને લાભ મળશે.

કન્યા રાશી

આજે તમારી નોકરીમાં તેમજ તમારા કામના સ્થળે તમારા માટે સમય સારો નથી, માટે આજે તમારે ચૂપ રહીને જ કામ કરવું પડશે, જેનું તમને પૂરેપૂરૂ ફળ મળશે. કોઈ સાથે વાત વિવાદ અને ઝઘડાની સ્થિતિ ન આવવા દેવી, અને મન લગાવીને તમારા કામને પ્રાથમિકતા આપવી. તમારો આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. આજે તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતો દેખાઈ રહ્યો છે.

તુલા રાશી

તમારો આજનો દિવસ મિશ્ર રહેશે. આજે તમે આનંદથી દિવસ પસાર કરી શકશો. કોઈ નજીકના મિત્રોની સલાહ અથવા સહયોગથી તમારા બગડતા કામ સમયસર પૂરા કરી શકશો, માટે સમયનો ફાયદો ઉઠાવો અને આગળ વધતા રહો. આજે તમને તમારા સંતાનો અને પત્ની તરફથી પણ ઉત્તમ સુખ મળશે. જેનાથી તમારું મન ખુબ જ ખુશ થઇ જશે. તમારા પરાક્રમોમાં વધારો થતો દેખાઈ રહ્યો છે, જેનાથી તમારા મનમાં ભરપૂર સંતોષ રહેશે.

મકર રાશી

તમારો આજનો દિવસ ભાગદોડ વાળો રહેશે. આજે બપોર સુધીમા તમારા વિખરાયેલા કારોબારને સમેટી લેવો, એ તમારા માટે સારું રહેશે. તમારે તમારા કામનો સારી રીતે હિસાબ રાખવો, નહીંતર આગળ જઈને તમને નુકસાન થઈ શકે છે. તમારૂ ભાગ્ય પણ આજે વધારે પડતી વ્યસ્તતાના સંકેત આપી રહ્યું છે.

કુંભ રાશી

તમારા વેપાર અને તમારા વ્યવસાય પ્રત્યે ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આજે તમને તમારા માતા પિતાનો ભરપૂર સાથ મળશે. તમારા ભાઈની સલાહથી કરવામાં આવેલું કામ તમારા માટે લાભદાયક રહેશે.વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની જરૂર છે, તો જ તમને સ્પર્ધામાં સફળતા મળશે.

ધન રાશી

આજે બીજા લોકો તરફથી તમને ખુબજ સન્માન મળશે. અને આ લોકો જ આગળ જતાં તમને કામ આવશે. પત્ની સાથે આજે કોઈ મનભેદ થઈ શકે છે, માટે તમારે પત્નીને મનાવવાની પૂરી કોશિશ કરવી જોઈએ. કાર્યક્ષેત્ર પર મહત્વના કામમાં કેટલીક રુકાવટ આવી શકે છે જેના કારણે તમે પરેશાન રહેશો. વ્યર્થ ચિંતાઓથી બચીને રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *