૧૨ ડીસેમ્બર ૨૦૨૨ પર બનશે ઇન્દ્ર યોગ, આ રાશીના ખરાબ સમયનો હવે આવશે અંત

Posted by

મેષ રાશિ

સુખ સુવિધાના સાધનો ઉપર પૈસા ખર્ચ થશે. અભ્યાસમાં તમારૂ પ્રદર્શન સારું રહેશે. સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. કોઈનો પ્રેમ અને સ્નેહ જોઈને સારું અનુભવશો. બાળકોના અભ્યાસ અને આરોગ્ય સાથે જોડાયેલું હોય એવી પ્લાનિંગ કરી શકો છો. અનાથાશ્રમમાં આર્થિક મદદ કરવી, રોજગાર માટેના અવસર મળશે.

વૃષભ રાશી

રચનાત્મક લેખન માટે સારો દિવસ છે. લેખક અને શિક્ષકો આજે ખૂબ સારું કામ કરશે. વેપારમાં પરિસ્થિતિ સંતોષકારક રહેશે. કોઇ નાના મોટા ફાયદાથી તમે ખુશ થઇ શકશો. ઓફિસમાં કામ ધીમી ગતિથી પૂરા થશે. ભાઈ બહેનો વચ્ચે કોઈ વાતને લીધે અણબનાવ બનાવ રહેશે. કોઈપણ સાથે આજે બિનજરૂરી વિવાદો કરવા નહીં. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. બીજાના મૂર્ખ વ્યવહારને લીધે તમારો સ્વભાવ ચીડિયો બની જાય છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. જીવનસાથી સાથે તાલમેલ બનાવી રાખવો ખુબજ જરૂરી છે, નહીંતર વિવાદ થઈ શકે છે. તમે તમારી બુદ્ધિમતાથી કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. તમે ઊર્જાવાન અને ઉત્સાહિત રહેશો. તમને કોઈ સારા સમાચાર મળી શકશે. પરિવારના સભ્યોને એકબીજા પ્રત્યે સારી સમજણ રહેશે. આજે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધશે. ભાગીદારો અને સાથી કર્મચારીઓને લઈને તમારું મન દુખી રહેશે.

કર્ક રાશિ

કામની બાબતમાં તમારો દિવસ બપોર સુધી નબળો રહેશે. તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતા સમયે શાંત અને મૌન રહેવું જોઈએ. નવ દંપતીઓના જીવનમાં ખુશીઓ વધશે. વ્યવસાયિક કામ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજે તમે બધા કામને ધીરજ અને સમજદારીથી પૂરા કરવાના પ્રયત્નો કરશો. પરિવારનું વાતાવરણ તમને ચિંતામાં મૂકી શકે છે.

સિંહ રાશી

અભ્યાસમાં તમને કોઈ મુશ્કેલ સ્પર્ધા આવી શકે છે. આજના દિવસે ઘણા બધા તણાવ હોવા છતાં પણ કોઈ સકારાત્મક ઘટનાઓ બનશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. વેપાર-ધંધાની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. સામાજિક કામમાં આજે તમને સફળતા મળશે. આજે તમને કોઇ પ્રકારની પૈસાની નુકસાની થઈ શકે છે, માટે પૈસાનુ રોકાણ સમજી-વિચારીને કરવું જોઈએ. પરિવારની કોઈ ખાસ વાતોને આજે તમારે અનદેખી ન કરવી. ભાઈ બહેનોનો સહયોગ મળશે. આજે તમે તમારી કારકિર્દીમાં નવા પરિણામો સ્થાપિત કરશો.

કન્યા રાશિ

આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો રહેશે. બપોર સુધી પરિસ્થિતિ નબળી રહેશે, પરંતુ બપોર પછી પરિસ્થિતિ તમારી બાજુ રહેશે. બિનજરૂરી ગુસ્સે થવું તમારા કામમાં અડચણ આવી શકે છે. એનાથી તમારા શુભ ચિંતકો પણ તમારાથી દૂર થઈ જસે. કામકાજની બાબતમાં તમારા વિચારો અને તમારી કુશળતાને લીધે તમે આગળ રહેશો. કારોબારમાં કેટલાક લોકો તમને મદદ કરશે. તમને કોઈ બીજી કંપની સાથે કામ કરવાનો ચાન્સ મળશે.

તુલા રાશિ

આર્થિક બાબતમાં આજે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું પડશે. પરિવારના વડીલોની નારાજગી સહન કરવી પડશે. એટલા માટે કોઈ પણ વાત કરતા પહેલા સમજી વિચારી લેવું. બાળકોના આરોગ્યને લીધે તમે ચિંતિત થઈ શકો છો. જો તમે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોય તો આજે ટાળી દેવી. નોકરી કરતા લોકોને સારી ખબર મળી શકે છે. તમે ધાર્મિક યાત્રા પર જવાનું મન બનાવી શકશો. તમને રોજગારના સારા અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

દાંપત્યજીવનમા તણાવ પછી સારી પરિસ્થિતિ રહેશે. તમારા પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે સંવેદનશીલ બાબતો પર વાતચીત ન કરવી. કોઈ તમારા ભરોસાને તોડી શકે છે, અને તમારા પ્રતિદ્વંદીઓને સચેત કરી શકે છે. તમને કોઈ પ્રકારની પૈસાની નુકશાનની થઈ શકે છે , માટે પૈસાનું રોકાણ સમજી વિચારીને જ કરવું. સંતાનોને અભ્યાસમાં ઉન્નતિ મળશે. માતાપિતાનું આરોગ્ય સુધરશે. વેપાર માધ્યમ સ્તર પર રહેશે. કોઈ અજાણ્યા માણસ તમારો ફાયદો ઉઠાવી શકે છે.

ધન રાશિ

આજે તમને તમારા સહકર્મચારીઓથી સહયોગ મળશે. અધિકારીઓ તરફથી તમને પ્રોત્સાહન મળશે. તમારા કામના સ્થળે નજીકના ભવિષ્યમાં મોટા સંઘર્ષ થઈ શકે છે. તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. પિતા અથવા પિતા જેવા કોઈ માણસ પાસેથી આશીર્વાદ મેળવવા, મહત્વના કામમાં એની સલાહ લેવી. સામાજિક ક્ષેત્રે સહભાગિતા વધશે. જે લોકોના લગ્ન ન થયા હોય એ લોકોને લગ્ન માટેનો પ્રસ્તાવ મળશે. આજે કામને લાગતી કોઈ યાત્રા થઈ શકે છે.

મકર રાશિ

આજે તમારૂ આરોગ્ય નબળું રહેવાથી બીમાર પડી શકો છો. ધાર્મિક કામમાં તમારું મન લાગશે. વેપારી લોકોને તેની પાયાની આવક મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડશે. મિલકત સાથે જોડાયેલા કામથી તમે વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓ તેના ભવિષ્યને લઈને મૂંઝવણમાં રહી શકે છે. પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું આરોગ્ય બગડી શકે છે. કારકિર્દીમાં આગળ વધવા માટેના નવા અવસર મળશે. આજે તમને તમારા જીવનસાથી પાસેથી ખુશખબર મળશે જેના લીધે તમારું મન ખુશ રહેશે.

કુંભ રાશિ

આજે  સકારાત્મક વિચારધારા અને ભરપૂર ઊર્જાથી તમે ઘરની જ નહીં પરંતુ કામના ક્ષેત્રની જવાબદારીઓ પણ ખૂબ જ સારી રીતે પુરી કરી શકશો. તમારે તમારી બચત માટેની યોજના નવી રીતે ફરીથી બનાવી પડશે. તમારા પારિવારિક જીવનમાં ઉત્સાહ અને પ્રેમ રહેશે. માનસિક રૂપે તમે ચિંતિત રહી શકો છો. પરંતુ મુશ્કેલીઓને ભૂલીને તમારે આનંદમાં રહેવું પડશે. તમારા સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ મળશે.

મીન રાશિ

આજનો તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિને ખુશ રાખી શકશો. તમે આજે ગુસ્સો કરી શકો છો કારણ કે આજે તમે દિવસ ભર બેઈમાનીથી રહેશો. ઘરમાં પણ તમે ગુસ્સે રહેશો. તમારે તમારા વિચારોને બીજા પર થોપવા નહીં. લગ્ન જીવનમાં પણ તમારો દિવસ સારો રહેશે. રોમાન્સ માટેના ચાન્સ મળશે. કામની બાબતમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. તમારે નાની નાની વાતમાં ખુશ થઈને તમારો દિવસ પસાર કરવો, ખુશી તમને કામ કરવા માટેની ઉર્જા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *